હિન્દુ ઉત્સવ સમિતિ મોવૈયા (HUSM) હિંદુ ઉત્સવ સમિતિ મોવૈયા એ એક વિશિષ્ટ એપ છે, જે મોવૈયા ગામના દાનશીલ લોકો અને ધાર્મિક સગઠનોને એકસાથે લાવવાનું કામ કરે છે. આ એપ મોવૈયા ગામના વિકાસ માટે દાન એકત્રિત કરવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવી છે. અમારા લક્ષ્ય: આ એપ ગાયોની રક્ષા કરવી, તેમને ખોરાક પૂરું પાડવું, તેમનું જીવન સંચાલન કરવું, ગામના મંદિરોનું જતન કરવું અને તમામ હિંદુ તહેવારોને ભક્તિપૂર્વક ઉજવવાનું કાર્ય કરે છે. આ એપ્લિકેશન દ્વારા ભક્તિભર્યું કાર્ય કરવામાં આવે છે જેમાં ગામના લોકોનો યોગદાન એકઠું કરીને નીચેના મહત્વપૂર્ણ કાર્ય માટે ઉપયોગ થાય છે: ગૌમાતાનું રક્ષણ અને બચાવ. ગાયોને જમવાનું ઉપલબ્ધ કરાવવા. ગામના તમામ મંદિરોનું સંચાલન અને જતન. હિન્દુ ધર્મના તમામ તહેવારો હર્ષોલ્લાસભેર ઉજવવા. વિશેષતાઓ: દાનની માહિતી: તમામ દાનની નોંધ અને વ્યવસ્થિત માહિતી સરળતાથી જોઈ શકાય છે. તહેવારોના પ્રસંગો: તહેવારોની તાજેતરની તસવીરો અને સમાચાર અપડેટ્સ ઉપલબ્ધ છે. સ્માર્ટ ગામ: ગામના લોકો માટે ટેકનોલોજી આધારિત શ્રેષ્ઠ અને સરળ સોલ્યુશન્સ પ્રદાન કરતું એપ્લિકેશન. ધાર્મિક ગામ: ગામની ધાર્મિક પરંપરાઓ અને સમાજ માટેના સેવાકી...